menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, June 1, 2017

એ હાલો નાસ્તો કરવા

અમદાવાદની ખાણી-પીણીનું મેનુ:-
■લકીના મસ્કાબન
■સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા
■છત્રભૂજની સેન્ડવીચ
■જશુબેનના પિઝા
■વિજય અને જયભવાનીના વડાપાંવ
■કર્ણાવતીની દાબેલી
■મણીનગરના માસીની પાણીપૂરી
■ગીતાની સમોસા-કચોરી
■શંભૂની કોફી
■દાસના ખમણ-સેવખમણી
■લક્ષ્મીના ગાંઠિયા
■આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી
■જવેરવાડની પાણીપૂરી
■મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ
■વિદ્યાપીઠ પાસેના થેપલા
■ગુજરાતના દાળવડા
■ફરકીના ફાલૂદા
■પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી
■વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન
■યુનિવર્સિટીના ઢોસા
■બાપુનગરના ગોંડલના ગાઠિયા
■દિનેશના ભજિયા
■સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ
■જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ
■રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ
■શંકરનો આઇસ્ક્રીમ
■મણિનગરના ટામેટાના ભજિયા
■વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી
■વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ
■કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક
■મરચી પોળનું ચવાણું
■દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા
■જુના શેર-બજારનું ચવાણું
■ઝવેરીવાડના ચોકલેટ પિઝા
■સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ
■સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ
■હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ
■પાંચ કૂવાની ફૂલવડી
■લક્ષ્મી બેકરીની પેટિસ
■શ્રી રામના ખમણ
■ઓનેસ્ટના ભાજી-પાંવ
■મોતી બેકરીની નાનખટાઇ
■ચંદ્ર વિલાસના ફાફડા જલેબી
■સૌરાષ્ટ્રના ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા
■ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા
■સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી
■ઢબગરવાડની કચોરી
■અલંકારના સમોસા
■મિરઝાપુરમાં ફેમસના કબાબ
■રાયપુરના શ્રી રામના ખમણ
■એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ
■બહેમરામપુરાના વિજયના દાલવડા
■ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી
■નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા
■હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ
■બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા)
■લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા
■લકીની બાજુમાં શશીનુ ચવાણું
■વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા
■ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા
■જનતાનો કોકો
■ઝવેરીવાડની દાળિયાની ચટણી
■બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા
■રામ વિજયના ફાફડા-જલેબી
■ભૂતની આંબલીના ફાંફડા
■ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા
■એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ
■ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ
■રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ
■અંકુરના આણંદ દાલવડા
■ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા
■મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે

મહેશ પરીખ.............

No comments:

Post a Comment